વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.
ફેલોડર્મ
પ્રાથમિક અન્નવાહક
દ્વિતીય જલવાહક
પેરીડર્મ
$A$. મધ્યકાષ્ઠએ ટકાઉ, ઘેરું અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે.
$B$. જલવાહિની પોલાણમાં જલવાહક મૃદુતકનાં ફુગ્ગા જેવી રચના એટલે ટાયલોઝ
$C$. વસંતઋતુ દરમિયાન માજીકાષ્ઠ બને છે.
હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.
કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહિએધાનું વિસ્તૃત વર્ણન કરો.
દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.