દ્વિદળી પ્રકાંડનાં કાષ્ઠમાં સૌથી નાના દ્વિતીય જલવાહકનું સ્થાન જણાવો.

  • A

    મજ્જા અને પ્રાથમીક જલવાહક વચ્ચે

  • B

    વાહિએધાની બહાર

  • C

    વાહિએધાની અંદર 

  • D

    ત્વક્ષેધાની અંદર

Similar Questions

જ્યારે જુના વૃક્ષની વૃદ્ધિ થાય તો કોની જોડાઈમાં ઝડપથી વધારો થાય છે?

નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?

બાહ્યવલ્ક ............નો સમાવેશ કરે છે.

ત્વક્ષૈયા, ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યકનાં સમૂહને ..........કહેવામાં આવે છે.

વાહિએધા .........નાં વધારે કોષોને છેદે છે.