હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.
ત્વક્ષા
ઉપત્વક્ષા
અંતઃસ્તર
ત્વક્ષૈધા
દ્વિદળી મૂળમાં વાહિએધા ........માંથી ઉદ્દભવે છે.
આ અંગમાં વાહિએધા શરૂઆતમાં તરંગિત હોય છે, પાછળથી વર્તુળાકાર બને છે.
......ને કારણે મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.
વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.
દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.