કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.
તે આંતરિક રચનાકીય અનિયમિતતા છે. તે અનિયમિત પ્રકારની દ્વિતીય વૃદ્ધિ છે જયાં નિયમિત પુલીય એધા અથવા વધા તેની સામાન્ય સ્થિતિમાં બનતી નથી. જૂના વૃક્ષોના થડના કિસ્સામાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિ બાહ્યક અને મજ્જાવાહિપુલો ઉત્પન્ન કરે છે.
આમ, વધારાના અથવા સહાયક વાહિપુલો ઘણા થડોના જોડાવાથી બન્યું હોય તેવો દેખાવ ઉત્પન્ન કરે છે.
...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.
હાર્ડ વુડ(મધ્ય કાષ્ઠ)ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા...માંથી વિકાસ પામે છે.
દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર વાહિએધાનું વિસ્તૃત વર્ણન કરો.
પૂરકકોષો ..........ની ક્રિયાશીલતાથી નિર્માણ પામે છે.