$AUG$ બે કાર્યો કરે છે...
સેરિન માટેના સંકેત છે અને પ્રારંભક સંકેત તરીકે વર્તે
મિથિયોનીન માટેનાં સંકેત છે અને પ્રારંભક સંકેત તરીકે વર્તે
મિથિયોનીન માટેના સંકેત છે અને અંતિમ સંકેત તરીકે વર્તે
લ્યુસિન માટેના સંકેત છે અને પ્રારંભક સંકેત તરીકે વર્તે
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ જનીનિક સંકેત
$2.$ અવનત સંકેતો
અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.
વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત ત્રિઅક્ષરી છે.
જનીન સ્થાને વિકૃતિ પછી સજીવનાં લક્ષણો શેમાં ફેરફાર થવાથી બદલાય છે ?
વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.