વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત ત્રિઅક્ષરી છે.
સજીવોમાં જોવા મળતા એમિનો ઍસિડ વીસ પ્રકારના છે. આ એમિનો ઍસિડ માટે જો $1$ નાઇટ્રોજન બેઇઝ લેવાય તો તે ફક્ત $4$ જ એમિનો ઍસિડનું સંકેતન દર્શાવશે. દ્વિઅક્ષરી સંકેત લઈએ તો $16$ એમિનો ઍસિડનું સંકેતન કરશે, જે અપૂરતા છે. માટે ગેર્માવની ધારણા પ્રમાણે બધાં જ સંકેત ત્રિઅક્ષરી છે. જે $20$ એમિનો એસિડ માટે $64$ સંકેતો ધરાવે છે.
$RNA$ ની કઈ રચના કલોવર પાંદડા જેવી હોય છે ?
વિભાગ$-I$ અને વિભાગ$-II$ યોગ્ય રીતે જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(p)$ $UUU$ | $(1)$ $Pro$ |
$(q)$ $AAA$ | $(2)$ $Gly$ |
$(r)$ $CCC$ | $(3)$ $Phe$ |
$(s)$ $GGG$ | $(4)$ $Lys$ |
ભાષાન્તર સમાપ્તિ સંકેત ......... છે.
અર્થહીન સંકેતો કેટલા છે ?
જનીન સંકેત દર્શાવે છે કે