નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ જનીનિક સંકેત
$2.$ અવનત સંકેતો
$1.$ જનીનિક સંકેત : $m-RNA$ પર આવેલા ન્યુક્લિઓટાઇડ અનુક્રમ અને પોલિપેપ્ટાઇડ શૃંખલા પરના એમિનો ઍસિડના અનુક્રમ વચ્ચેનો સંબંધ જનીનિક સંકેત કહેવાય છે.
$2.$ અવનત સંકેતો : એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત સંકેતો કહે છે.
$UUU$ કોના માટે સંકેત છે?
વિભાગ$-I$ અને વિભાગ$-II$ યોગ્ય રીતે જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(p)$ $UUU$ | $(1)$ $Pro$ |
$(q)$ $AAA$ | $(2)$ $Gly$ |
$(r)$ $CCC$ | $(3)$ $Phe$ |
$(s)$ $GGG$ | $(4)$ $Lys$ |
નીચેના પૈકી કયો $RNA$ નો એક પ્રકાર નથી ?
અસંગત વિકલ્પ પસંદ કરો.
વિધાન $I:$ સંકેત $'AUG'$ મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે.
વિધાન $II:$ $'AAA'$ અને $'AAG'$ બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે.
બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.