વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જનીનસંકેત સર્વવ્યાપી છે. બૅક્ટરિયાથી લઈ મનુષ્ય સુધી $UUU$ ફિનાઈલ એલેનીનનું સૂચન કરે છે.

જો કે આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાંક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે.

Similar Questions

જનીન સંકેત ડિક્ષનરીમાં કેટલા સંકેતો $20$ એમિનો એસિડ માટેના સંકેતો બનાવવામાં વપરાય છે ?

  • [AIPMT 2003]

$t-RNA$ શેના જેવું દેખાય છે ?

જનીન સંકેત વિશે માહિતી આપો.

$tRNA$નું કલોવર પર્ણ મોડલ ............ બંધારણ રજુ કરે છે.

કોષમાં કેટલા પ્રતિસંકેતો શક્ય છે ?