જનીન સ્થાને વિકૃતિ પછી સજીવનાં લક્ષણો શેમાં ફેરફાર થવાથી બદલાય છે ?

  • [AIPMT 2004]
  • A

    પ્રોટીન રચના

  • B

    $DNA$ સ્વયંજનન

  • C

    પ્રોટીન સંશ્લેષણની પદ્ધતિ

  • D

    $RNA$ પ્રત્યાંકન પદ્ધતિ

Similar Questions

કેટલા એમિનો એસિડ માટે ફકત એક જ સંકેત છે ?

નિશ્ચિત બેઈઝના જોડાણવાળા $RNA$ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કોણે કરી હતી ?

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 2000]

યોગ્ય જોડકાં જોડા:

Column -$I$

Column -$II$

$(A)$ $AUG$

$(1)$ ફિનાઈલ એલેનીન

$(B)$ $UAA$

$(2)$ મિથીઓનીન

$(C)$ $UUU$

$(3)$ ટ્રીપ્ટોફેન

$(D)$ $UGG$

$(4)$ સમામિ

$m-RNA$ પર $AUGGCAGUGCCA$ શૃંખલા ધરાવે છે ધારો કે જનીન સંકેત એકબીજા પર છે તો આ જનીન સંકેત પર કેટલી સંકેત સંખ્યા હાજર હોઈ શકે?