$CuT, LNG -20$ અને $Cu7$ એ કોનાં ઉદાહરણ છે ?
ગર્ભ અવરોધક $pills$
વંધ્યીકરણ માટેની શસ્ત્રક્રિયા
$ART$
આંતર ગર્ભાશય સાધનો
દૂધસ્રાવણ એમીનોહીયા મહત્તમ કેટલા સમય સુધી જ કાર્યક્ષમ છે?
મુખ દ્વારા માદામાં લેવાતી ગર્ભ અવરોધક ગોળી તેના બંધારણમાં શુ ધરાવે છે?
વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.
પિલ્સગર્ભ અવરોધક ગોળી માદા દ્વારા ક્યારે લેવામાં આવે છે.
નીચેનામાંથી કયુ કાર્ય $IUDs$ ને અનુલક્ષીને ખોટું છે.