દૂધસ્રાવણ એમીનોહીયા મહત્તમ કેટલા સમય સુધી જ કાર્યક્ષમ છે?

  • A

    $1$ મહિના

  • B

    $2$ મહિના

  • C

    $6$ મહિના

  • D

    $3$ મહિના

Similar Questions

........ સ્ત્રીઓ ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.

ટ્યુબેક્ટોમીનાં સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ વાઢકાપ પદ્ધતિ $I$ સહેલી
$Q$ મોં દ્વારા લેવામાં આવે $II$ ટયુબેકટોમી
$R$ $IUDs$ $III$ બહાર કાઢવું
$S$ અવરોધન પદ્ધતિ $IV$  આંતર પટલ
$T$ કુદરતી પદ્ધતિ $V$ $Cu 7$

આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.

ભારતમાં ગર્ભ અવરોધન પદ્ધતિતરીકે $IUDs$ નો બહોળા પ્રમાણમાં સ્વીકાર થયેલ છે કરણ કે....