નીચેનામાંથી કયુ કાર્ય $IUDs$ ને અનુલક્ષીને ખોટું છે.
ગર્ભાશયમાં $IUDs$ શુક્રકોષોનું ભક્ષણ વધારે
$Cu$ આયન શુકકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતા વધારે.
ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે.
આપેલા તમામ
અસંગત પસંદ કરો.
દૂધસ્ત્રવણ એમેનોરિયા અવરોધન પદ્ધતિ તરીકેના બે ફાયદાઓ જણાવો.
$CDRI$ દ્વારા કઈ ગર્ભનિરોધક ગોળી શોધવામાં આવી?
વર્તમાન સમયમાં નીચેનામાંથી ક્યાં ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ વધ્યો છે. કારણ કે તે $STD$ અને $AIDS$ સામે રક્ષણ આપે છે ?
ટ્યુબેક્ટોમી વસતિ નિયંત્રણનો વિકલ્પ છે, જે ....... માં કરવામાં આવે છે.