પિલ્સગર્ભ અવરોધક ગોળી માદા દ્વારા ક્યારે લેવામાં આવે છે.
$1$ થી $21$ ઋતુચક્રના દિવસો દરમ્યાન
રકત સ્ત્રાવી તબકકા પછીના $21$ દિવસ સુધી સતત
ઋતુચક્રના પ્રથમ $1$ થી $7$ દિવસ બાદ કરતા $8$ થી $28$ દિવસ સુધી
$A$ અને $C$ બંને
કોલમને જોડો
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$(A)$ મુખ વાટે લેવામાં આવતી $pills$ |
$1.$ સ્ખલીત વીર્ય માદાના પ્રજનનતંત્રમાં દાખલ થતું નથી. |
$(B)$ પુરૂષનો નિરોધ ($condom$) |
$2.$ અંડપતન અને ગર્ભસ્થાપનને અવરોધે |
$(C)$ વંધ્યીકરણ |
$3.$ શુક્રકોષોનું ઘનભક્ષણ ઉત્તેજે. |
$(D)$ IUDs |
$4.$ જનનકોષના વહનને અટકાવે. |
$IUDs....$.
પિલ્સનું કાર્ય કયું?
નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિ
ટ્યુબેક્ટોમીનો મુખ્ય હેતુ ......... અટકાવવાનો છે.