મુખ દ્વારા માદામાં લેવાતી ગર્ભ અવરોધક ગોળી તેના બંધારણમાં શુ ધરાવે છે?

  • A

    કૃત્રીમ ઈસ્ટ્રોજન (ઈથીનાઈન એસ્ટ્રોડીઓલ)

  • B

    કૃત્રીમ પ્રોજેસ્ટેરોન (નોર એથીસ્ટોરોન એસિટેટ)

  • C

    $A$ અને $B$ બંને

  • D

    એક પણ નહી

Similar Questions

નીચેનામાંથી ખોટી જોડ પસંદ કરો.

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધન માટેની પ્રાકૃતિક પદ્ધતિ નથી.

વૈજ્ઞાનિક કારણો આપો : મોં વડે લેવાતી પિલ્સ ગર્ભધારણ અટકાવે છે.

કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?

  • [NEET 2017]

નીચેની આકૃતિને ઓળખો.