$8 kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન અને સમય $x = \frac{1}{2} t^2$ સાથે બદલાય છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય .....$J$ શોધો.

  • A

    $4 $

  • B

    $16$

  • C

    $10 $

  • D

    $12$

Similar Questions

એક $10 g$  ની ગોળીને $800 m/s$ વેગ સાથે છોડવામાં આવે છે. $1m$ જાડાઈની કાદવની દિવાલમાંથી પસાર થયા પછી તેનો વેગ ઘટીને  $100 m/s$  થાય છે. કાદવની દિવાલ વડે આપવામાં આવતો સરેરાશ અવરોધ.....$N$ શોધો.

$10$ $kg$નો પદાર્થ $A$ બિંદુથી મુક્તા $B$ બિંદુએ વેગ $x\, m / s$ હોય તો $'x'=........ .$

  • [JEE MAIN 2021]

$4kg $ દળ અને $ 2m $ લંબાઇ ધરાવતી ચેઇનનો ચોથો ભાગ ટેબલની કિનારી પર લટકે છે.તેને ટેબલ પર લાવવા કરવું પડતું કાર્ય.....$J$

એક કણ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. હવે તેના પર અચળ મુલ્ય અને દિશા ધરાવતુ એક બળ લગાડવામાં આવે છે. આકૃતિમાં કણ પર થતુ કાર્ય $(W) $ અને કણની ઝડપ $(v)$  સાથેનો આલેખ દર્શાવેલ છે. જો પદાર્થ પર બીજા કોઇ સમક્ષિતિજ બળો લાગતા ન હોય તો તેનો આલેખ કેવો દેખાય?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને બિંદુ $A$ થી અનુક્રમે $AB$ તથા $AC$ પથ પર મુક્ત કરવામાં આવે છે, તો બંને ગોળાને ઢાળના તળિયે પહોંચવા માટે લાગતા સમય અનુક્રમે.......અને.......થાય. બંને સપાટીઓ લીસી ($g = 10 m/s^2$  લો.)