બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ?
$\frac{{{n^2}}}{{2n - 1}}$
$\frac{{2{n^2}}}{{n - 1}}$
અનંત
$n$
$5 \,kg $ ના બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $ 0.2 $ છે,તેના પર $25\, N$ નું બળ દ્વારા $ 10 \,m $ ખસેડતાં તે ...... $J$ ગતિઊર્જા પ્રાપ્ત કરશે. $ (g = 10 \,ms^2)$
$20 \,g$ દળની ગોળી $100 \,m / s$ પ્રારંભિક ઝડપથી રાઈફલમાંથી છૂટે છે અને એજ સ્તરે રહેલા લક્ષ્ય પર $50 \,m / s$ ઝડપથી લક્ષ્યને અથડાય છે. હવાનાં અવરોધ વડે થયેલ કાર્યની માત્રા ........ $J$ હશે.
$10\; m$ ઊચાઇના એક ઘર્ષણવાળા ઢાળની સપાટી પર $ 2\; kg $ દળના પદાર્થને ઉપર લઇ જવા માટે $300\; J $ કાર્ય કરવું પડે છે. ઘર્ષણ વિરુદ્વ થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે? ($g=10 \;ms^{-2} $ લો.)
સ્થિર રહેલ $5 \;\mathrm{m}$ દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે $m$ દળના પદાર્થ એકબીજાને લંબ રીતે $v$ વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા ($J$ માં) મુક્ત થઈ હશે?
સૂર્યમાંથી ઉદ્ભવતી ઊર્જા કયા સમીકરણ પર આધારિત છે ?