$5 \,kg $ ના બ્લોક અને સપાટી  વચ્ચેનો ઘર્ષણાંક $ 0.2 $ છે,તેના પર $25\, N$ નું બળ દ્વારા $ 10 \,m $ ખસેડતાં તે ...... $J$ ગતિઊર્જા પ્રાપ્ત કરશે. $ (g = 10 \,ms^2)$

  • A

    $330$

  • B

    $150$

  • C

    $100$

  • D

    $50$

Similar Questions

$M$ દળ અને $v$ વેગ ઝડપે સીધા રસ્તા પર ગતિ કરતાં સાધનનું અટકાયત અંતર ગણો. (( $\mu $ ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક છે.)

કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ? 

$10\,g$ નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં $2 x$ પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં $x$ એ $SI$ એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો $\left(\frac{10}{x}\right)^{-n}\,J$ છે. $n$ની કિંમત .......... હશે.

  • [JEE MAIN 2023]

$25 kg$ નો પદાર્થનો બળ વિરુધ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે.પદાર્થનો શરૂઆતનો વેગ $ 2 m/s$  હોય,તો $4 m$  અંતર કાપ્યા પછી તેની ગતિઊર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?

ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?

  • [JEE MAIN 2019]