જો $f(x) = \begin{cases} 0, & x = 0 \\ x - 3, & x > 0 \end{cases}$ હોય,તો $f(x)$ એ .......

  • A
    $x \geq 0$ માટે વધતું વિધેય છે.
  • B
    $x > 0$ માટે ચુસ્ત વધતું વિધેય છે.
  • C
    $x = 0$ આગળ ચુસ્ત ઘટતું વિધેય છે.
  • D
    $x = 0$ આગળ સતત નથી,તેથી તે $x > 0$ માટે વધતું વિધેય નથી.

Explore More

Similar Questions

વિધેય $f(x) = \frac{\log(\pi + x)}{\log(e + x)}$ એ .......

Difficult
View Solution

વિધેય $f(x) = \frac{4x^3 - 3x^2}{6} - 2 \sin x + (2x - 1) \cos x$ માટે:

ધારો કે $f(x)=e^x-x$ અને $g(x)=x^2-x, \forall x \in R$. તો $x \in R$ નો એવો ગણ શોધો જ્યાં વિધેય $h(x)=(fog)(x)$ વધતું વિધેય હોય.

વિધેય $f(x) = x^x$ ક્યારે વધતું વિધેય છે?

જો $f(x) = \frac{x}{x^2+1}$ વધતું વિધેય હોય,તો $x$ ની કિંમત કયા અંતરાલમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo