વિધેય $f(x) = \frac{\log(\pi + x)}{\log(e + x)}$ એ .......

  • A
    $(0, \infty)$ માં વધતું વિધેય છે.
  • B
    $(0, \infty)$ માં ઘટતું વિધેય છે.
  • C
    $(0, \frac{\pi}{e})$ માં વધતું અને $(\frac{\pi}{e}, \infty)$ માં ઘટતું વિધેય છે.
  • D
    $(0, \frac{\pi}{e})$ માં ઘટતું અને $(\frac{\pi}{e}, \infty)$ માં વધતું વિધેય છે.

Explore More

Similar Questions

ધારો કે $f(x) = \frac{x}{\sqrt{a^2 + x^2}} - \frac{d - x}{\sqrt{b^2 + (d - x)^2}}$,$x \in R$,જ્યાં $a, b$ અને $d$ શૂન્યતર વાસ્તવિક અચળાંકો છે. તો:

વિધેય $f(x) = (x(x - 2))^2$ એ..... ગણમાં વધતું વિધેય છે.

ધારો કે દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે $h(x) = f(x) - (f(x))^2 + (f(x))^3$ છે. તો

જો $f(x) = x^3 - x^2 + 100x + 1001$ હોય,તો:

જો $f(x) = \begin{cases} 0, & x = 0 \\ x - 3, & x > 0 \end{cases}$ હોય,તો $f(x)$ એ .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo