$m \,kg$ દળનો કણ $v \,m/s$ ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાઇને સમાન વેગથી પાછો ફરે છે,તો વેગમાનમાં થતાં ફેરફારનું મૂલ્ય
$2m\,v\,\cos \theta $
$2\,m\,v\,\sin \theta $
$0$
$2\,m\,v$
ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ
$m$ દળના પદાર્થની ગતિ $y=u t+\frac{1}{2} g t^{2}$ તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો.
$m$ દળ ધરાવતો એક કણ $v_1$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. કણને આઘાત આપતા તેનો વેગ $v_2$ થાય છે. આઘાતનું મુલ્ય કોને બરાબર હશે?
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?
$0.1 \,kg$ ના પદાર્થનો સ્થાન વિરુધ્ધ સમયનો ગ્રાફ આપેલ છે.તો $2\, sec$ એ બળનો આધાત .......... $kg\,m\,{\sec ^{ - 1}}$ થશે.