$0.1 \,kg$ ના પદાર્થનો સ્થાન વિરુધ્ધ સમયનો ગ્રાફ આપેલ છે.તો $2\, sec$ એ બળનો આધાત .......... $kg\,m\,{\sec ^{ - 1}}$ થશે.

535-2

  • A

    $0.2$

  • B

    $-0.2$

  • C

    $0.1$

  • D

    $-0.4$

Similar Questions

$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.

આકૃતિ માં $0.04$ $kg$ દળના એક પદાર્થનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો છે ? દરેક આઘાતનું મૂલ્ય શું છે ?

$m$ દળના પદાર્થને સમક્ષિતિજ સાથે $45^o $ ના પ્રક્ષિપ્તકોણે $ v$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ જમીન પર આવે, ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2008]

$150 \,g$ નો પદાર્થ પર $0.1$ સેકન્ડ માટે બળ લાગતાં, $20 \,m/s^2$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે.તો બળનો આધાત ......... $N-s$ થશે.

જ્યારે $4 \,kg$ ની રાઈફલને છોડવામાં આવે છે, તો $10 \,g$ ની ગોળી $3 \times 10^6 \,cm / s ^2$ નો પ્રવેગ મેળવે છે. રાઈફલ પર લાગતું બળનું મૂલ્ય (ન્યુટનમાં) છે