એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/4$

  • B

    $5/8$

  • C

    $1/2$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

$EXAMINATION$ નાં બધાજ મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થવિહીન શબ્દો બનાવમાં આવે છે તો  આવા શબ્દોમાં  $M$ એ ચોથા સ્થાને આવે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]

એક વર્તુળ પર છ બિંદુઓ આવેલા છે જો કોઇ પણ શિરોબિંદુ સામાન્ય ન થાય એ રીતે બે ત્રિકોણ બનાવવામા આવે તો તે ત્રિકોણની કોઇ બાજુઓ છેદે નહી તેની સંભાવના મેળવો. 

$15$ કુપનને $1$ થી $15$ ક્રમ આપવામાં આવે છે. સાત કુપન યાર્દચ્છિક રીતે પસંદ કરતા. તે જ સમયે એક કૂપન પાછી મૂકતાં. પસંદ કરેલ કૂપન પર મહત્તમ સંખ્યા $9$ મળવાની સંભાવના કેટલી થાય ?

એક પેટીમાં $1, 2, 3, …. 50$ નંબર અંકિત કરેલ $50$ ટિકિટો છે તે $5$ માંથી ટિકિટો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવેતો છે અને તેમને ચડતા ક્રમમાં $(x_1 < x_2 < x_3 < x_4 < x_5)$ ગોઠવવામાં આવે છે. $x_3 = 30$ હોય તેની સંભાવના છે.

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?