એક વર્તુળ પર છ બિંદુઓ આવેલા છે જો કોઇ પણ શિરોબિંદુ સામાન્ય ન થાય એ રીતે બે ત્રિકોણ બનાવવામા આવે તો તે ત્રિકોણની કોઇ બાજુઓ છેદે નહી તેની સંભાવના મેળવો. 

  • A

    $\frac{2}{5}$

  • B

    $\frac{1}{3}$

  • C

    $\frac{7}{20}$

  • D

    $\frac{3}{10}$

Similar Questions

એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે એક ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો. 

જો કોમ્પુટર પ્રોગ્રામએ માત્ર  $0$ અને $1$ અંક નોજ ઉપયોગ કરીને એક સ્ટ્રીગ બનાવે છે . જો $0$ અંકએ યુગ્મ સ્થાને આવે તેની સંભાવના $\frac{1}{2}$ અને $0$ એ અયુગ્મ સ્થાને આવે તેની સંભાવના$\frac{1}{3}$ હોય તો $'10'$ એ $'01'$ પહેલા આવે તેની સંભાવના કેટલી થાય.

  • [JEE MAIN 2021]

જો $52$ પત્તામાંથી $4$ થતાં પસંદ કરવામાં આવે, તો બધા પતા લાલના હોવાની સંભાવના કેટલી થાય ?

જો નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુમાંથી ત્રણ શિરોબિંદુની પસંદગી કરી ત્રિકોણ બનાવતા તે ત્રિકોણ સમબાજુ હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2019]

$EXAMINATION$ નાં બધાજ મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થવિહીન શબ્દો બનાવમાં આવે છે તો  આવા શબ્દોમાં  $M$ એ ચોથા સ્થાને આવે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]