$EXAMINATION$ નાં બધાજ મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થવિહીન શબ્દો બનાવમાં આવે છે તો  આવા શબ્દોમાં  $M$ એ ચોથા સ્થાને આવે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{1}{9}$

  • B

    $\frac{1}{66}$

  • C

    $\frac{2}{11}$

  • D

    $\frac{1}{11}$

Similar Questions

$n$ જુદી જુદી વસ્તુઓ $1, 2, 3,......n$ ને જુદા જુદા $n$ સ્થાન $1, 2, 3, ......n.$ પર ગોઠવેલ છે. તો ઓછામાં ઓછી ત્રણ વસ્તુઓ તેની સંખ્યાના સ્થાન પર હોવાની સંભાવના કેટલી?

બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2019]

એક થેલામાં $5$ લાલ અને $4$ લીલા દડા છે. યાર્દચ્છિક રીતે ચાર દડા લેતા. બે દડા લાલ રંગના અને બે દડા લીલા રંગના હોવાની સંભાવના કેટલી થાય ?

$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.

જો $INTERMEDIATE$ ના અક્ષરોને ગોઠવતા, બે $E$ પાસે-પાસે ન આવવાની સંભાવના કેટલી થાય ?