જો દ્વિઘાત સમીકરણ $ax^2 - bx - c = 0$ ના બીજને એક અચળ રાશિ દ્વારા બદલવામાં આવે,તો $a, b, c$ ને સમાવતી નીચેનામાંથી કઈ પદાવલિ બદલાતી નથી?

  • A
    $\frac{b^2 - 4ac}{a^2}$
  • B
    $\frac{b - 4c}{4}$
  • C
    $\frac{b^2 + 4ac}{a^2}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

$a$ ની કઈ કિંમતો માટે પદાવલિ $(a^2 - 1)x^2 + 2(a - 1)x + 2$ એ તમામ $x \in \mathbb{R}$ માટે ધન છે?

$3ax^2+3bx+c=0$ ના બીજ કરતા ત્રણ ગણા બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ કયું છે?

ધારો કે $\theta$ એક લઘુકોણ છે જેથી સમીકરણ $x^3+4 x^2 \cos \theta+x \cot \theta=0$ ના બીજ સમાન હોય. તો $\theta$ નું મૂલ્ય (રેડિયનમાં) શોધો.

જો $\alpha, \beta, \gamma, \delta$ એ સમીકરણ $x^4-8x^3+11x^2+32x-60=0$ ના બીજ હોય અને $\alpha < \beta < \gamma < \delta$ હોય,તો $4\alpha+3\beta+2\gamma+\delta=$

જો સમીકરણ $x^2 + ax + 1 = 0$ ના બીજ વચ્ચેનો તફાવત $\sqrt{5}$ કરતા ઓછો હોય,તો $a$ ની શક્ય કિંમતોનો ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo