ઠંડી સવારમાં ધાતુની સપાટી લાકડાની સપાટી કરતા વધુ ઠંડી હોય છે કારણ કે........
ધાતુની વિશિષ્ટ ઉષ્મા ઉંચી હોય છે.
ધાતુની ઉષ્મા વાહકતા ઘણી ઉંચી હોય છે.
ધાતુની વિશિષ્ટ ઉષ્મા ઘણી નીચી હોય છે.
ધાતુની ઉષ્મા વાહકતા ઘણી નીચી હોય છે.
એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?
ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
$12 \,\,cm$ ત્રિજયા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500 K $ તાપમાને $450 W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજયા અડધી કવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે તો ઉત્સર્જિત પાવર ..... $W$ હોય.
નીચેનામાંથી ક્યા પ્રકારના પદાર્થ રાંધવાના વાસાણો બનાવવામાં યોગ્ય છે ?
ધારો કે સૂર્યનો ગોળો $r$ ત્રિજ્યાની વર્તૂળાકાર સપાટી ધરાવે છે. કાળા પદાર્થની જેમ $t°C$ તાપમાને વિકિરણ ઉત્સર્જેં છે. સૂર્યના કેન્દ્રથી $R$ અંતરે રહેલી એકમ સપાટી દ્વારા મેળવાતી પાવર .......થશે. ($\sigma $ સ્ટીફનનો અચળાક છે.)