ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
પદાર્થના તાપમાન
પરિસરના તાપમાન
પદાર્થના તાપમાનની ચતુર્થ ઘાત
પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવત
એક પદાર્થ $60°C$ થી $50°C$ નું તાપમાન $10$ મિનિટમાં મેળવેલ છે. જો રૂમનું તાપમાન $25°C$ હોય અને ન્યુટનો શીતનનો નિયમ ચાલતો હોય તો $10\,\,min$ પછી પદાર્થનું તાપમાન ...... $^oC$ હશે ?
જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $50\%$ વધારવામાં આવે, ત્યારે તેની સપાટી પરથી ઉત્સર્જાતા વિકિરણના જથ્થાની ટકાવારી ...... $\%$ શોધો.
સમાન દ્રવ્ય, સમાન લંબાઇ અને સમાન આડછેદનુ. ક્ષેત્રફળ ઘરાવતા ત્રણ સળિયાને આકૃતિ મૂજબ જોડેલ છે. તેમના જંકશનનું તાપમાન ........ $^oC$ મેળવો.
જો એલ્યુમિનિયમની ઉષ્માવાહકતા $0.5 cal/cm - sec °C$, ત્યારે સ્થાયી અવસ્થામાં $10 cal/sec - cm^{2} $ નું વહન કરવા એલ્યુમિનિયમનો તાપમાન પ્રચલન ...... $^oC/cm$ હોવો જોઈએ.
સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......