$12 \,\,cm$ ત્રિજયા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500 K $ તાપમાને $450 W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજયા અડધી કવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે તો ઉત્સર્જિત પાવર ..... $W$ હોય.
$225$
$450$
$900$
$1800$
એક દિવાલ બે પડની બનેલી છે. $A$ અને $B$ બંને પડની જાડાઇ સમાન છે પરંતુ પદાર્થ અલગ અલગ છે. $A$ ની ઉષ્માવાહકતા $B$ કરતાં બમણી છે. ઉષ્મીય સંતુલન અવસ્થામાં બે છેડાઓ વચ્ચેના તાપમાનનો તફાવત $36°C$ હતો તો $A$ ના બે છેડા વચ્ચેનો તાપમાનનો તફાવત ...... $^oC$ હશે ?
ગરમ પાણીનું તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા $10 \,min$ લાગે છે, અને તાપમાન ${50^o}C$ થી $42^oC$ થતા $10 \,min$ લાગે છે. તો વાતાવરણનું તાપમાન ........ $^oC$ હશે?
બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે, કોપર અને લોખંડના સળિયા ની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $10 : 9$ છે બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા મીણ પીગળે છે. તો લંબાઇનો ગુણોત્તર મેળવો.
ઠંડી સવારમાં ધાતુની સપાટી લાકડાની સપાટી કરતા વધુ ઠંડી હોય છે કારણ કે........
$8cm × 4cm$ ક્ષેત્રફળ ધરાવતી કાળા પદાર્થની સપાટી $127°C$ તાપમાને દર સેકન્ડે $E$ ઊર્જા ઉત્સર્જિતકરે છે. જો લંબાઇ અને પહોળાઇ અડધી કરવામાં આવે અને તાપમાન $327°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જાનો દર જણાવો.