નીચેનામાંથી ક્યા પ્રકારના પદાર્થ રાંધવાના વાસાણો બનાવવામાં યોગ્ય છે ?

  • A

    નીચી વાહકતા અને નીચી વિશિષ્ટ ઉષ્મા

  • B

    ઉંચી વાહકતા અને નીચી વિશિષ્ટ ઉષ્મા

  • C

    નીચી વાહકતા અને ઉંચી વિશિષ્ટ ઉષ્મા

  • D

    ઉંચી વાહકતા અને ઉંચી વિશિષ્ટ ઉષ્મા

Similar Questions

Two identical metal wires of thermal conductivities $K _{1}$ and $K _{2}$ respectively are connected in series. The effective thermal conductivity of the combination is

બધી રીતે સરખા કોપર અને લોખંડના સળિયાને મીણનું આવરણ લગાવવામાં આવે છે, કોપર અને લોખંડના સળિયા ની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $10 : 9$ છે બંનેના એક છેડાને ગરમ પાણીમાં રાખતા મીણ પીગળે છે. તો લંબાઇનો ગુણોત્તર મેળવો.

$2000 K$ તાપમાને પદાર્થમાં ઉત્સર્જન વિકિરણની મહતમ તરંગલંબાઇ $4 \mu_m$ છે. તો $2400 K $ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જન વિકિરણની મહતમ તરંગલંબાઇ ....... $ \mu_m$ હોય ?

તારાના તાપમાનના માપનમાં ......... નો નિયમ વપરાય છે.

ગરમ પાણીનું તાપમાન ${80^0}C$ થી ${60^o}C$ થતા $1 \,min$ લાગે છે, તો તાપમાન ${60^o}C$ થી ${50^o}C$ થતા લાગતો સમય ......... $\sec$ શોધો. વાતાવરણનું તાપમાન ${30^o}C$ છે.