એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?

  • A

    $4 $

  • B

    $5$

  • C

    $6$

  • D

    $7$

Similar Questions

કોપરની ઉષ્માવાહકતા સ્ટીલ કરતા $9$ ગણી વધારે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબના સંયોજનમાં કોપર અને સ્ટીલના જંકશનનું તાપમાન ....... $^oC$ શોધો.

તારાના તાપમાનના માપનમાં ......... નો નિયમ વપરાય છે.

$3K, 2K$ અને $K$ ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે.જેના છેડાના તાપમાન $100\,^oC, 50\,^oC$ અને $20\,^oC$ તેના જંકશનનું તાપમાન ....... $^oC$ હશે?

$4\,m$ અને $1\,m$ ત્રિજયા ધરાવતા સમાન ગોળાના તાપમાન $2000\,K$ અને $4000 \,K$ હોય, તો ઉત્સર્જન ઊર્જા  નો ગુણોત્તર મેળવો.

ધારો કે સૂર્યનો ગોળો $r$ ત્રિજ્યાની વર્તૂળાકાર સપાટી ધરાવે છે. કાળા પદાર્થની જેમ $t°C$ તાપમાને વિકિરણ ઉત્સર્જેં છે. સૂર્યના કેન્દ્રથી $R$ અંતરે રહેલી એકમ સપાટી દ્વારા મેળવાતી પાવર .......થશે. ($\sigma $ સ્ટીફનનો અચળાક છે.)