$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 kg $ નો પદાર્થ પડેલો છે. તેને $25 N $ ના સમક્ષિતિજ બળ વડે $10 m$ ખેંચવામાં આવે છે. પદાર્થેં મેળવેલી ગતિઊર્જા .....$J$ છે. ($g = 10 ms^{-2} $ લો.)

  • A

    $200$

  • B

    $150$

  • C

    $100$

  • D

    $50 $

Similar Questions

$W$ વજન ધરાવતા ટુકડા દ્વારા $ v$ વેગ સાથે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર તણાવ લગાડવામાં આવે છે ત્યારે $k$  બળ અચળાંકવાળી સ્પ્રિંગમાં મહત્તમ તણાવ ઉત્પન્ન થાય છે જે ......... અંતરે થશે.

સમય $x$ ના વિધેય તરીકે સમક્ષિતિજ લીસી સપાટી પર  $1 \;kg $ દળનો પદાર્થનું સ્થાનાંતર $x = \frac{{{t^3}}}{3}$  સૂત્ર વડેે આપવામાં આવે છે. પ્રથમ એક સેકન્ડ માટે બાહ્ય પરિબળ વડે થતું કાર્ય ........... $J$ છે.

$2000 kg$ ની લિફટ ભોંયરામાંથી સ્થિર સ્થિતિમાંથી $25m$ ઉંચાઈએ ચોથા માળે જાય છે. જ્યારે તે ચોથો માળેથી પસાર થાય ત્યારે $3 ms^{-1}$ ની ઝડપ છે. અહી અચળ ઘર્ષણ બળ $500 N $ લાગે છે. લિફટની યાંત્રિકને વડે થતું કાર્ય  ....... $kJ$ ગણો.

$10 kg$ કણનો પ્રવેગ વિરુધ્ધ સ્થાનનો આલેખ આપેલ છે.તો$x = 0$ cm થી $x = 8$$cm$  થતું કાર્ય 

લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી $50.0 \;g$ દળની ગોળીને $200 \;m s ^{-1}$ ની ઝડપે $2.00 \;cm $ જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. ગોળીને તેની પ્રારંભિક ગતિઊર્જાની $10 \%$ ઊર્જા. સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી ગોળીની ઝડપ કેટલી હશે ?