$2000 kg$ ની લિફટ ભોંયરામાંથી સ્થિર સ્થિતિમાંથી $25m$ ઉંચાઈએ ચોથા માળે જાય છે. જ્યારે તે ચોથો માળેથી પસાર થાય ત્યારે $3 ms^{-1}$ ની ઝડપ છે. અહી અચળ ઘર્ષણ બળ $500 N $ લાગે છે. લિફટની યાંત્રિકને વડે થતું કાર્ય ....... $kJ$ ગણો.
$325.56$
$511.5 $
$200 $
$115.2 $
ઊષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા કોને કહેવાય છે ?
એક કિલોગ્રામ પદાર્થને સમતુલ્ય ઊર્જા કેટલી ?
એક કણ, $a$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન $U = - \frac{k}{{2{r^2}}}$ અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.
કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)
$1.00\, g$ દળનું વરસાદનું ટીપું $1\,km$ ની ઊંચાઈએથી $50\,m s^{-1}$ ની ઝડપથી જમીન સાથે અથડાય છે, તો નીચેની રાશિઓ ગણો.
$(a)$ ટીપાંની સ્થિતિમાં થતો ઘટાડો.
$(b)$ ટીપાંની ગતિઊર્જામાં થતો વધારો.
$(c)$ ટીપાંની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો એ તેની ગતિ ઊર્જાના વધારા જેટલો છે ? જો ના, તો શા માટે ? $(g = 10\, m s^{-2}$ લો.$)$