$10 kg$ કણનો પ્રવેગ વિરુધ્ધ સ્થાનનો આલેખ આપેલ છે.તો$x = 0$ cm થી $x = 8$$cm$  થતું કાર્ય 

37-355

  • A

    $8 \times {10^{ - 2}}\,J$

  • B

    $16 \times {10^{ - 2}}\,J$

  • C

    $4 \times {10^{ - 4}}\,J$

  • D

    $1.6 \times {10^{ - 3}}\,J$

Similar Questions

$m $ દળ ધરાવતો કણ $ r $ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળ પર $ - K/{r^2} $ કેન્દ્રગામી બળની અસર હેઠળ ગતિ કરે છે.તો કણની કુલ ઊર્જા કેટલી થશે?

  • [IIT 1977]

$20 \,g$ દળની ગોળી $100 \,m / s$ પ્રારંભિક ઝડપથી રાઈફલમાંથી છૂટે છે અને એજ સ્તરે રહેલા લક્ષ્ય પર $50 \,m / s$ ઝડપથી લક્ષ્યને અથડાય છે. હવાનાં અવરોધ વડે થયેલ કાર્યની માત્રા ........ $J$ હશે.

$5\, kg$ ના બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે,તેના પર $25 \,N $ નું બળ દ્વારા $10 \,m$ ખસેડતાં બ્લોક ........ $J$ ગતિઉર્જા પ્રાપ્ત કરશે.

એક બોલને $ 20\;m$  ઊંચાઇએથી પ્રારંભિક $v_0 $ વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે.આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, અથડામણમાં તે $50\%$ ઊર્જા ગુમાવે છે અને તેટલી ઊંચાઇએ પાછો ઊછળે છે. બોલનો પ્રારંભિક વેગ $v_0\;(ms^{-2}$ માં) કેટલો હશે? ($g=10\;ms^{-2}$ લો)

  • [AIPMT 2015]

$x$-અક્ષ પર ગતિ કરી રહેલ એક કણની ( $t)$ સમયે સ્થિતિ $x$ એ $t=\sqrt{x}+2$ સમીકરણ વડે આપેલ છે જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. બળ વડે પહેલી ચાર સેકન્ડો માં થયેલ કાર્ય ......... $J$