બે અવલોકનકારો $v$ ઝડપે અને એકબીજાની સાપેક્ષે સુરેખરેખા પર ગતિ કરે છે તેમ લો તેઓ $m $ દળનો એક ટુકડો $l$ અંતર સુધી ખરબચડી સપાટી પર ગતિ કરે છે તેનું અવલોકન કરે છે. બે અવલોકનકાર દ્વારા કરેલા અવલોકનમાં નીચે આપેલ પૈકી કઈ રાશિ સમાન રહેશે?
$t$ સમયે ટુકડાની ગતિ ઊર્જા
ઘર્ષણ વડે થતું કાર્ય
ટુકડા પર થતું કાર્ય
ટુકડાનો પ્રવેગ
એક કણ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. હવે તેના પર અચળ મુલ્ય અને દિશા ધરાવતુ એક બળ લગાડવામાં આવે છે. આકૃતિમાં કણ પર થતુ કાર્ય $(W) $ અને કણની ઝડપ $(v)$ સાથેનો આલેખ દર્શાવેલ છે. જો પદાર્થ પર બીજા કોઇ સમક્ષિતિજ બળો લાગતા ન હોય તો તેનો આલેખ કેવો દેખાય?
સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન મહત્તમ ઊર્જાની ક્યારે અદલાબદલી થાય છે ?
સમાન ઝડપ $7 \;m s ^{-1}$ થી નીચે તરફ જતી લિફ્ટની ઉપરની છત પરથી $0.3\; kg$ નો એક ટૂ (બૉલ્ટ) નીચે પડે છે. તે લિફ્ટના ભોંયતળિયા પર ( લિફ્ટની લંબાઈ $=3 \;m$ ) પડે છે અને પાછો ઉછળતો નથી. આ ધક્કા વડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે ? જો લિફ્ટ સ્થિર હોત, તો તમારો જવાબ જુદો હોત ?
$m$ દળ અને $l$ લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય
એક બોલને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્દ્ર દરમ્યાન ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા થતા કાર્યનો ગુણોત્તર ....