સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન મહત્તમ ઊર્જાની ક્યારે અદલાબદલી થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે સમાન દળવાળા પદાર્થો અથડાય ત્યારે મહત્તમ ઊર્જાની અદલાબદલી થાય છે.

Similar Questions

પરમાણુ બોમ્બનો સિદ્ધાંત લખો અને પરમાણુ બોમ્બમાં કઈ ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે તે જણાવો.

$10\,g$ નું વજન ધરાવતો કણ સુરેખ રેખામાં $2 x$ પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે, જ્યાં $x$ એ $SI$ એકમમાં સ્થાનાંતર છે. ઉપરના સ્થાનાંતર માટે ગતિઊર્જામાં થતો ધટાડો $\left(\frac{10}{x}\right)^{-n}\,J$ છે. $n$ની કિંમત .......... હશે.

  • [JEE MAIN 2023]

લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે

$m$  દળ અને $l$  લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય

$0.15\, kg$ દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $20\;m$ ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ $F$ અને તે $0.2\, m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ $F$ કેટલા $N$ હશે?

$\left(g=10\, m s^{-2}\right)$

  • [JEE MAIN 2020]