$m$  દળ અને $l$  લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય

  • A

    $mgl$

  • B

    $\frac{{mgl}}{2}$

  • C

    $\frac{{mgl}}{4}$

  • D

    $2mgl$

Similar Questions

એક છોકરો $0.5\, kg$ દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $20\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં $5 \%$ જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ ($ms ^{-1}$ માં) કેટલી હશે?

  • [JEE MAIN 2021]

કોઈ બળની અસર હેઠળ, $2 \,kg$ વાળો એક પદાર્થ એ એવી રીતે ગતિ કરે છે કે તેનાં $x$ એ સમય $t$ ના વિધેય તરીકે $x=\frac{t^2}{3}$ મૂજબ આપેલું છે, જ્યાં $x$ મીટરમાં છે અને $t$ સેકંડમાં છે. પહેલી બે સેકન્ડોમાં થયેલ કાર્ય .......... $J$

અચળ ઝડપથી ગતિ કરતાં પદાર્થ પર થતું કાર્ય કેટલું થાય ? 

$1\;g$ દળ ધરાવતું એક વરસાદનું ટીપું  $1\;km $ ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે $50\;m/sec$ ની ઝડપથી અથડાય છે.  જો $g$ નું મૂલ્ય $10 \,m/s^{2}$ અચળ છે. $(i)$ ગુરુત્વાકર્ષણ બળ અને $(ii)$ હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?

  • [NEET 2017]

એક ગનમાંથી એક બુલેટ ખૂબ જ મોટા લાકડાના બ્લોકમાં મારતાં ગોળી બ્લોકમાં $6 m$ ગતિ કરે ત્યારે તેનો વેગ અડધો થાય છે, તો તે વધારાનું  ............. $\mathrm{cm}$ અંતર કાપી સ્થિર થશે.