$NO_2 + CO \rightarrow CO_2 + NO,$ પ્રક્રિયા માટે દર સમીકરણ દર $= K [NO_2]^2$ તો ધીમા તબક્કામાં ભાગ લેતા $CO$ ના અણુઓની સંખ્યા કેટલી થશે?
$0$
$1$
$2$
$3$
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક ............. પર આધાર રાખે છે.
યોગ્ય ઉદાહરણો આપી સ્પષ્ટ કરો કે, વેગ સમીકરણમાં ઘાતાંકો, તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સમીકરણના તત્વયોગમિતિય ગુણાંકના જેટલા હોય કે ન પણ હોય.
એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.
ડાયમિથાઇલ ઇથરનું વિઘટન $CH _{4}, H _{2}$ અને $CO$ માંની બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય છે.
વેગ $=k\left[ CH _{3} OCH _{3}\right]^{3 / 2}$
પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી (કરી) શકાય છે જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય.
વેગ $=k\left(p_{ CH _{3} OCH _{3}}\right)^{3 / 2}$
જો દબાણ $bar$ અને સમય મિનિટમાં માપવામાં આવે, તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે ?
વેગ અચળાંકનો એકમ કોના ઉપર આધાર રાખે છે ?