પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક ............. પર આધાર રાખે છે.
પ્રક્રિયકની સાંદ્રતા
નીપજતી સાંદ્રતા
સમય
તાપમાન
જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
આપેલ આલેખ બે જુદી જુદી પ્રક્રિયા $(i)$ અને $(ii)$ માટે સમય સાથે પ્રક્રિયક $R$ ની સાંદ્રતાનો ફેરફાર રજૂ કરે છે. તી પ્રક્રિયાના ક્રમ અનુક્રમે જણાવો.
પ્રક્રિયા $A \to$ નીપજો માટે $log\,t_{1/2}$, વિરુદ્ધ $log\,a_0$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $a_0,$, વડે દર્શાવવામાં આવે તો પ્રક્રિયાની ક્રમ જણાવો.
પ્રક્રિયકની ...... $M$ સાંદ્રતાએ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય કમની પ્રક્રિયાના વેગ અચળાંક સમાન થાય.
$A \to x\;P$, પ્રકિયા માટે જ્યારે $[A] = 2.2\,m\,M$, , દર $2.4\;m\,M\;{s^{ - 1}}$ હોવાનું જાણવા મળ્યું. $A$ ની સાંદ્રતા ઘટાડીને અડધા કરવા પર, દર $0.6\;m\,M\;{s^{ - 1}}$. માં બદલાય છે.$A$ ના સંદર્ભમાં પ્રતિક્રિયાનો ક્રમ કયો છે