વેગ અચળાંકનો એકમ કોના ઉપર આધાર રાખે છે ?
પ્રક્રિયા વેગ ઉપર
પ્રક્રિયા ક્રમ ઉપર
ઉપરના દરેક ઉપર
પ્રક્રિયાની આણ્વીકતા ઉપર
પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ
$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$
$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$
છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો.
આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.
$2 \mathrm{HI}_{(\mathrm{g})} \rightarrow \mathrm{H}_{2(\mathrm{~g})}+\mathrm{I}_{2(\mathrm{~g})}$
પ્રક્રિયાનો ક્રમ................ છે.
$1$ | $2$ | $3$ | |
$\mathrm{HI}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)$ | $0.005$ | $0.01$ | $0.02$ |
Rate $\left(\mathrm{mol} \mathrm{L}^{-1} \mathrm{~s}-1\right)$ | $7.5 \times 10^{-4}$ | $3.0 \times 10^{-3}$ | $1.2 \times 10^{-2}$ |
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $2.1 \times 10^{-2}\,mol \,L ^{-1} \,s ^{-1}$
$(b)$ $4.5 \times 10^{-3} \,min ^{-1}$
પદો સમજાવો / વ્યાખ્યા આપો :
$(1)$ પ્રાથમિક પ્રક્રિયા
$(2)$ જટિલ પ્રક્રિયા
$NO_2 + CO \rightarrow CO_2 + NO,$ પ્રક્રિયા માટે દર સમીકરણ દર $= K [NO_2]^2$ તો ધીમા તબક્કામાં ભાગ લેતા $CO$ ના અણુઓની સંખ્યા કેટલી થશે?