એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $0$

Similar Questions

પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.

ચોક્કસ તાપમાને $2 NO _{( g )}+ Cl _{2( g )} \rightarrow 2 NOCl_{( g )}$ આ પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ મેળવવા કરેલા ત્રણ પ્રયોગોના પરિણામો નીચે પ્રમાણે છે.

 પ્રયોગ ક્રમ

પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા

$mol\, L ^{-1}$

પ્રક્રિયાનો મૂળ વેગ

$=\frac{d\left[ Cl _{2}\right]}{d t}\, mol\, L ^{-1} \,s ^{-1}$

  $[NO]$ $[Cl_2]$  
$(i)$ $0.01$ $0.02$ $3.5 \times 10^{-4}$
$(ii)$ $0.25$ $0.02$ $1.75 \times 10^{-3}$
$(iii)$ $0.01$ $0.06$ $1.05 \times 10^{-3}$

$(a)$ પ્રક્રિયાનો ક્રમ ગણો.

$(b)$ વેગ અચળાંક ગણો.

એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બધા પરિબળો અચળ રાખી કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ .......

  • [AIEEE 2006]

ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?

  • [JEE MAIN 2021]

પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ? 

$(a)$ $2.1 \times 10^{-2}\,mol \,L ^{-1} \,s ^{-1}$

$(b)$ $4.5 \times 10^{-3} \,min ^{-1}$