સુધારેલ સ્ટ્રેપ્ટોકોક્સ બૅક્ટેરિયા કોની મદદથી બનાવાય છે ?
જેનેટિક એન્જિનિયરિંગ
કેમિકલ એન્જિનિયરિંગ
બાયોમેટ્રિક્સ
$(A), (B)$ અને $ (C)$ ત્રણેય
સેક્કેરોમાયસિસ સેરેવિસી વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ઔદ્યોગિક રીતે ઉપયોગી એવા બે ઉત્સેચકોનાં નામ આપો.
રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.
$A$ : સ્ટેટિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે
$R $ : સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
સૂક્ષ્મ સજીવોની આથવણની ક્રિયાથી કયા પદાર્થો બનાવી શકાય છે ?