સૂક્ષ્મ સજીવોની આથવણની ક્રિયાથી કયા પદાર્થો બનાવી શકાય છે ?
પ્રણાલિકાગત પીણાં
ઇન્સીલેજ
અથાણાં, ચીઝ
$ (A), (B) $ અને $(C)$ ત્રણેય
ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.
માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.
ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ?
$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.
$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.
નીચેનાં જોડકાંનો યોગ્ય વિકલ્પ જણાવો.
(અ) | (બ) |
$(1)$ સાઈટ્રિક એસિડ | $(a)$ લેકટોબેસિલસ |
$(2)$ એસેટીક એસિડ | $(b)$ એસેટોબેક્ટર એસેટી |
$(3)$ બ્યુટેરિક એસિડ | $(c)$ એસ્પરેજિલસ નાઇઝર |
$(4)$ લેકટીક એસિડ | $(d)$ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ |