ઔદ્યોગિક રીતે ઉપયોગી એવા બે ઉત્સેચકોનાં નામ આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લાઈપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે.

બોટલમાં પેક કરેલ ફ્રૂટજ્યુસને પેક્ટિનેઝ (pactinase) અને પ્રોટીએઝ (protease) વડે શુદ્ધ કરવામાં આવે છે. 

Similar Questions

બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?

ઔદ્યોગિક સ્તરે પાણાનું ઉત્પાદન માટે શેની તરીકે  ઓળખાતાં ખૂબ જ મોટા પાત્રોમાં સૂક્ષ્મજીવોના ઉછેરની  જરૂરિયાત છે.

નીચે આપેલ સૂક્ષ્મજીવોમાં કેટલા બેકટેરિયા છે ?

એસ્પરજીલસ નાઈઝર, એસીટોબેકટર એસેટી, કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ, લેકટોબેસિલસ, બ્રેવર્સ યીસ્ટ, બેકર્સ યીસ્ટ, પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની, પેનિસિલિયમ નોટેટમ

નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?

  • [AIPMT 1996]

નીચેનામાંથી કયો જીવાણુ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદનમાં વપરાય છે?