$A$ : સ્ટેટિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે
$R $ : સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
$A $ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $ A$ ની સમજૂતી છે.
$A $ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું અને $R $ ખોટું છે.
$ A$ ખોટું અને $ R $ સાચું છે.
સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે?
ફલેમિંગ, ચેને અને ફલોરેને તેમના સંશોધન માટે કયારે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું ?
પ્રતિકારકતા નિગ્રાહક તરીકે કોણ ઉપયોગી છે?
નીચેના પૈકી કોની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ?