હાથીપગા રોગમાં...
ત્વચા અને લસિકા પેશી જાડી બને છે.
ત્વચા અને અધિચ્છદ પેશી જાડી બને છે.
ત્વચા અને સ્નાયુ પેશી જાડી બને છે.
ત્વચા અને ચેતાપેશી જાડી બને છે.
નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?
ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.