ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?

  • [NEET 2013]
  • A

    ત્સે - ત્સે માખી

  • B

    મચ્છરના કરડવાથી

  • C

    કરમિયાનાં ઈંડા ધરાવતું પાણી પીવાથી

  • D

    અપૂર્ણ રીતે પકવેલ ડુક્કરના માંસ(પોકીને ખાવાથી)

Similar Questions

દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.

આ રોગનો વાહક મચ્છર નથી.

હાથીપગો રોગ સમજાવો.

એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.

હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?