નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?

217235-q

  • A

    એપિડર્મોફાયટોન

  • B

    ફિલારીઅલ કૃમિ

  • C

    પ્લાઝમોડિયમ

  • D

    એન્ટઅમીબા હિસ્ટોલાયટિસ

Similar Questions

વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા  ભાગો સૂજી જાય છે.

કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?

હાથીપગા રોગમાં...

એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.

દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.