હિસ્ટોજન શેના ઘટકો છે?
અગ્રીય વર્ધનશીલપેશી
આંતરવિષ્ટ વર્ધનશીલપેશી
પાર્શ્વીય વર્ધનશીલપેશી
દ્વિતીય વર્ધનશીલ પેશી
..........માં જલવાહિનીથી જલવાહિનીકી અલગ હોય છે.
..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.