..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.
વનસ્પતિના શ્વસન
પેશીના રક્ષણ
ભેજના શોષણ
ઉપરનાંમાંથી એકપણ નહિં
તંતુકેન્દ્રી વાહીપુલ શેમાં જાવા મળે છે?
નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.
છાલ $=.....................$
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.