..........માં જલવાહિનીથી જલવાહિનીકી અલગ હોય છે.

  • A

    જાડી દિવાલ

  • B

    પરિવેશિત ગર્ત

  • C

    દિવાલના છેડે ગર્તની હાજરી

  • D

    ગુચળાકાર જાડાઈ

Similar Questions

ગોસ્સિપીયમના તંતુઓ ......છે.

..........ની ક્રિયાને પરિણામે વૃદ્ધિવલયો ઉદ્દભવે છે.

એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને યુસ્ટેલ $(Eustele)$  ..........માં હાજર હોય છે.

આંતરિક રચના શાસ્ત્ર અને તેનું વનસ્પતિઓમાં મહત્ત્વ સમજાવો.

અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?